તમારી પાસે ઘણી હુન્નર છે કે તમારી પાસે દુઃખી અને રડતા આવેલા દર્દીઓ હસતાં સાજા થઇ ને જાય છે . અને ખાસ તો તેઓ કાયમી તે તમારા થઈ જાય છે. દર્દી ને સમજવાની તેને ધીરજથી સાંભળવાની તમારી પાસે આ ખાસ કળા છે.તમારા સ્પર્શ માં સ્નેહ ની ખુશ્બુ છે. પૈસાની લાલચ દેખાતી નથી. ઈશ્વર તમો અને મેડમ ને લાંબુ સ્વસ્થ આયુષ્ય આપે જેથી આપ સૌની સેવા કરી શકો એજ પ્રાર્થના ?
તમારી પાસે ઘણી હુન્નર છે કે તમારી પાસે
દુઃખી અને રડતા આવેલા દર્દીઓ હસતાં સાજા થઇ ને જાય છે . અને ખાસ તો તેઓ કાયમી તે તમારા થઈ જાય છે. દર્દી ને સમજવાની તેને ધીરજથી સાંભળવાની તમારી પાસે આ ખાસ કળા છે.તમારા સ્પર્શ માં સ્નેહ ની ખુશ્બુ છે. પૈસાની લાલચ દેખાતી નથી. ઈશ્વર તમો અને મેડમ ને લાંબુ સ્વસ્થ આયુષ્ય આપે જેથી આપ સૌની સેવા કરી શકો એજ પ્રાર્થના ?